] crc4rmc: શ્રેષ્ઠ સવગુણ શિક્ષક એવોર્ડ વર્ષ -૨૦૧૬-૧૭

મંગળવાર, 15 નવેમ્બર, 2016

શ્રેષ્ઠ સવગુણ શિક્ષક એવોર્ડ વર્ષ -૨૦૧૬-૧૭

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જતી/અનુ.જન જાતી (સૂચિત )
શ્રેષ્ઠ સવગુણ શિક્ષક એવોર્ડ વર્ષ -૨૦૧૬-૧૭
જીલ્લા / તાલુકા કક્ષા જીલ્લો :રાજકોટ
શિક્ષકનું નામ : ..........................................................................................
શાળામાં હોદ્દો : .....................................................  મોબાઈલ નંબર : ...........................
શાળાનું નામ / સરનામું : ..........................................................................................................
પત્ર વ્યવહારનું સરનામું : ...........................................................................................................
જન્મ તારીખ : .............................                                     ઉમર વર્ષ : ................
ખાતામાં દાખલ તારીખ : .............................                              નોકરીના વર્ષ : ............
  v  શોખ અને પસંદગીના વિષયો : ................................................................................................. 
  v  શિક્ષણમાં સંશોધન કરેલ હોય તો તેની વિગતો :..........................................................................
  v  પછાત બાળકોને શાળા પ્રવેશ માટે કરેલી વિશિષ્ટ કામગીરીની વિગતો : ....................................... 
  v  માતૃભાષાને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે કરેલા પ્રયાસો : ............................................................
  v  અપવ્યય અને સ્થિરતા માટે કરેલા પ્રયાસો : ...............................................................................
  v  શાળા સંચાલન અને મદદગારીના પ્રયાસો : .................................................................................
  v  સામાજિકક્ષેત્રે કરેલ વિશિષ્ટ કામગીરી : ........................................................................................
  v  સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિશિષ્ટ કામગીરી : ......................................................................................
  v  કામગીરી માટે કોઈ એવોર્ડ કે સન્માન મળેલ હોય તો તેની વિગત : ...............................................
  v  સમાજ ઉત્થાન માટે કરેલ વિશિષ્ટ કામગીરી : ..............................................................................
  v  શિક્ષણમાં નવતર પ્રયોગ : ..........................................................................................................
આથી ખાતરી આપું છું કે ઉપરોક્ત રજુ કરેલ વિગતો મુજબની ખરેખર કામગીરી કટેલ છે.

શિક્ષકની સહી / નામ                                                   પ્રમુખ / મહામંત્રી